અહી તમને ગુજરાતી માં જાત જાત(વિચિત્ર) નું collection જોવા મળશે....... +91 96244 85886
Thursday, August 19, 2010
લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છુંવાંચતા આવડે છે કે નહી,એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની...કોશીશ કરી લઉ છું જોતા આવડે છે કે નહી,એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું...બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું
રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું
પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે,
પહેલો તફાવત એ છે કે પુસ્તક
બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક
બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન
...સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે
પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી
પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે,
પહેલો તફાવત એ છે કે પુસ્તક
બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક
બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન
...સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે
પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી
Monday, August 16, 2010
તારી ઈજ્જત ની
તારી ઈજ્જત ની ખીચડી ના કર
મારા મગજ નુ દઈ થાય છે
બોલવા માં પાકોડી નુ ધ્યન રાખ
બે ત્રણ ચટણી મનેય આવડે છે
...એટલુ તીખુ લાગે તો સીધા રહેવું
વધારે મેથી મગજ ખારુ ના કરવુ
કોઈ દુધે ધોવાયેલા નથી અહી "લીંબુ જેવા"
સ્વભાવે કડવા કારેલા ઓછા રહેવુ
ક્યારેય હુ થૂકેલુ ગળતો નથી
બધા ગલ્લે અમથો હુ રખડતો નથી
મારા નામે બીડીઓ પીધા પછી કે છે કે
ઈશ્વરલાલ ના ગલ્લે હુ ઉધારીઓ રાખતો નથી
ચલ બઉ થયો તારી વાતો નો ખરચો
માંરી પોળ મા ના જોઈએ તારો ચર્ચો
વધારે ના કર આ ચુના નો ધંધો
છોડ મને હુ "પ્રશાંત" અમથોય મોંગો
મારા મગજ નુ દઈ થાય છે
બોલવા માં પાકોડી નુ ધ્યન રાખ
બે ત્રણ ચટણી મનેય આવડે છે
...એટલુ તીખુ લાગે તો સીધા રહેવું
વધારે મેથી મગજ ખારુ ના કરવુ
કોઈ દુધે ધોવાયેલા નથી અહી "લીંબુ જેવા"
સ્વભાવે કડવા કારેલા ઓછા રહેવુ
ક્યારેય હુ થૂકેલુ ગળતો નથી
બધા ગલ્લે અમથો હુ રખડતો નથી
મારા નામે બીડીઓ પીધા પછી કે છે કે
ઈશ્વરલાલ ના ગલ્લે હુ ઉધારીઓ રાખતો નથી
ચલ બઉ થયો તારી વાતો નો ખરચો
માંરી પોળ મા ના જોઈએ તારો ચર્ચો
વધારે ના કર આ ચુના નો ધંધો
છોડ મને હુ "પ્રશાંત" અમથોય મોંગો
Subscribe to:
Comments (Atom)