Thursday, August 19, 2010

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું,
કોરા કાગળ પર બસ સખી રે! લખ્યું,
આથી આગળ મેં નથી લગીરે લખ્યું…

No comments:

Post a Comment