અહી તમને ગુજરાતી માં જાત જાત(વિચિત્ર) નું collection જોવા મળશે.......
+91 96244 85886
Thursday, August 19, 2010
ના વ્યવહાર સચવાય છે,ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી,બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું,પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી,ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે. ...દિલ પુછે છે મારું,અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…
No comments:
Post a Comment