તારી ઈજ્જત ની ખીચડી ના કર
મારા મગજ નુ દઈ થાય છે
બોલવા માં પાકોડી નુ ધ્યન રાખ
બે ત્રણ ચટણી મનેય આવડે છે
...એટલુ તીખુ લાગે તો સીધા રહેવું
વધારે મેથી મગજ ખારુ ના કરવુ
કોઈ દુધે ધોવાયેલા નથી અહી "લીંબુ જેવા"
સ્વભાવે કડવા કારેલા ઓછા રહેવુ
ક્યારેય હુ થૂકેલુ ગળતો નથી
બધા ગલ્લે અમથો હુ રખડતો નથી
મારા નામે બીડીઓ પીધા પછી કે છે કે
ઈશ્વરલાલ ના ગલ્લે હુ ઉધારીઓ રાખતો નથી
ચલ બઉ થયો તારી વાતો નો ખરચો
માંરી પોળ મા ના જોઈએ તારો ચર્ચો
વધારે ના કર આ ચુના નો ધંધો
છોડ મને હુ "પ્રશાંત" અમથોય મોંગો
No comments:
Post a Comment