Thursday, August 19, 2010

યાદ અમર છે જિંદગી ની સફર માં,
અમે તો છુપાવી લીધી છે તસ્વીર સફર માં,
કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવન માં,
યાદગાર છો તમે તો સદા અમારી નજર માં….

જિંદગી ના અનુભવો કેહતા હતા કે,
જિંદગી ચીજ સાવ નીરસ અને નાની છે,
પણ જયારે થઇ મુલાકાત તમારી તો,
સમજાયું ક જિંદગી તો બહુ મજા ની છે….

હાથ તાળી રોજ આપી જાય છે સપનું,
એક ચેહરો સાવ ભૂંસી જાય છે સપનું,
દોસ્ત !! એને પામવા નો સહારો છે તું,
હું લગોલગ છુ ને નાસી જાય છે સપનું….

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો…

ભીડ ના દરબાર માં કોને મળું?
રેત ને વણઝાર માં કોને મળું?
લોકો કિનારા પર મળતા દરે છે,
હું હવે મઝધાર માં કોને મળું??

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

રીસ્તે ઓર રાસ્તે કે બીચ એક અજીબ સંબંધ હે...
કભી રીસ્તે નિભાતે નિભાતે રાસ્તે ખો જાતે હૈ...
કભી રાસ્તો પે ચલતે ચલતે રીસ્તે બન જાતે હૈ....

બાદલ કી તરહ આવારા હૈ
હમઆપ ભુલા ના સકોગે વો નઝારા હૈ
હમજો તુટ કે ફનાહ હો જાયેગા આપકી એક ખ્વાહીશ કે લીયે
આસમાન કો વો અનદેખા સિતારા હૈ હમ...

લફ્ઝ ન નિકલે ફીરભી આવાઝ હોતી હૈ.
યાદો કી બાત બહુત ખાસ હોતી હૈ.
આપ માને યા ન માને,
લેકીન મુંબઈ કી 99 ટકા લકડીયા બદમાશ હોતી હૈ...

જરૂરત છે મારી તમને પામવાની
જરૂરત છે મારી તમને હાંસિલ કરવાની
બાદ જરૂરત અગર જૂનૂન બની ગયુ તો
જરૂરત છે તમારે ભગવાનની...

રૂઢ જાતે હે વો તો મનાના પડતા હૈ
હદ સે જ્યાદા પ્યાર જતાના પડતા હૈ
ઉનકો યાદ કિયે બિના હમકો નીંદ નહી આતી
યે ઉનકો યાદ દિલાના પડતા હૈ..

કાંટો સે દામન ઉલજાના મેરી આદત હૈ,
દિલ મેં પરાયા દર્દ બસાના મેરી આદત હૈ,
જિન કો દુનિયયા ને ઠુકરાયા હૈ,
ઐસે લોકો કો અપનાના મેરી આદત હૈ.

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છુંવાંચતા આવડે છે કે નહી,એ ખબર નથી!

પણ બીજાના મન ને જાણવાની...કોશીશ કરી લઉ છું જોતા આવડે છે કે નહી,એ ખબર નથી!

પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું...બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું
રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
...ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
આ "પ્રશાંત" રોજ બોલાવે તોયે,
તમે ક્યા અવોછો, ખરાં છો તમે

મારા પર હસનાર, ચાહું છું એ લાચારી મળે, લાગણી જેવી જ તમને કોઈ બીમારી મળે.

ઝાડથી ખરે પાંદડું એમાંય,
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે, કે યાદ જેવું કોઈ બારણું હશે?

પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે,
પહેલો તફાવત એ છે કે પુસ્તક
બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક
બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન
...સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે
પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી

પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે,
પહેલો તફાવત એ છે કે પુસ્તક
બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક
બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન
...સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે
પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી

ના વ્યવહાર સચવાય છે,ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી,બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું,પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી,ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
...દિલ પુછે છે મારું,અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ,
સામે કબર દેખાય છે.

ના નીકળ્યું આંખમાંથી આંસું
વફા એ લાજ રાખી
દવાની ગઇ અસર છતાં,
દુઆ એ લાજ રાખી.

જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી જજો અમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે……

પહોંચી ના શકું એટલા એ દુર નથી,
પણ સાવ નિકટ આવવા આતુર નથી,
સવાસો માં સમું તો એ મને રોકી લે,
હવા માં વહી જાઉં એ મંજુર નથી….

દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,

તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો !!

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું,
કોરા કાગળ પર બસ સખી રે! લખ્યું,
આથી આગળ મેં નથી લગીરે લખ્યું…

સમય સમય ની વાત છે,
હવા માં ગુંજી રહ્યો એનો સાદ છે,
ભલે એ નથી આજે મારી સમીપ,
એની યાદ સદા મારી સાથ છે,

સમય સમય ની વાત છે,
હવા માં ગુંજી રહ્યો એનો સાદ છે,
ભલે એ નથી આજે મારી સમીપ,
એની યાદ સદા મારી સાથ છે,

Monday, August 16, 2010

તારી ઈજ્જત ની

તારી ઈજ્જત ની ખીચડી ના કર
મારા મગજ નુ દઈ થાય છે
બોલવા માં પાકોડી નુ ધ્યન રાખ
બે ત્રણ ચટણી મનેય આવડે છે

...એટલુ તીખુ લાગે તો સીધા રહેવું
વધારે મેથી મગજ ખારુ ના કરવુ
કોઈ દુધે ધોવાયેલા નથી અહી "લીંબુ જેવા"
સ્વભાવે કડવા કારેલા ઓછા રહેવુ

ક્યારેય હુ થૂકેલુ ગળતો નથી
બધા ગલ્લે અમથો હુ રખડતો નથી
મારા નામે બીડીઓ પીધા પછી કે છે કે
ઈશ્વરલાલ ના ગલ્લે હુ ઉધારીઓ રાખતો નથી

ચલ બઉ થયો તારી વાતો નો ખરચો
માંરી પોળ મા ના જોઈએ તારો ચર્ચો
વધારે ના કર આ ચુના નો ધંધો
છોડ મને હુ "પ્રશાંત
" અમથોય મોંગો

Sunday, August 15, 2010

જેના જીવન માં પ્રેમ નથી તેની કોઈ હસ્તી નથી,
પ્રેમ વગર ની જિંદગી સસ્તી નથી,
તમે માનો કે ના માનો આમાં

મારી કોઈ જબર-દસ્તી નથી

જીવન મા તારા વગર કાઇ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કાઇ નથી,
હું વિચાર મા ખોવાયો છુ તારા,
કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી….

તારો ચેહરો રહી ગયો મન મા,
કદી ના ભુલાશે આ જીવન મા,
આંખો મારી ભીંજાઈ જતી,
જોઉ તને મારા આ જીવન મા…

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ અને
જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…

મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!

ધંધો ના કોય ગમતો ના નોકરી ગમે છે,
જ્યાર થી અમને ઍક છોકરી ગમે છે,
ઍનો જ ચહેરો ગુમ્યા કરે છે મગજ મા,
ના ઘર ગમે છે ના ઓસરી ગમે છે……

ના તને ખબર પડી ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
કારણમાં કઇ નહીં બે આંખ લડી
હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

પ્રેમ એટલે
કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
છાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
...છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું ...
રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી,
વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું ...
રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી,
વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

ઉછળી ની લહેરો જો મને કિનારે ફેકે તો,
ખુદાઈ કસમ હૂ ફરી વાર ડુબૂ….

ચાંદ ની તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજ ની પણ ચાહવા ની કોશીશ તો કેરી જુઓ,
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુખ માંગવા ની કોશીશ તો કરી જુઓ..

નવા જ સંબધો ની શરુવાત છે,
આજે તો રણ માં પણ વરસાદ છે,
આપી શું શકીસ હૂ મારી દોસ્તી સીવાય,
બસ મારી પાસે આ ઍક જે સૌગદ છે.

ચાલો તમે જો મારા પગલે પગલે,
રાહ મા તમારી હું તારા બિછાવુ,
આવો જાન તમે જો મળવા ને રાત માં,
હથેડી મા ચાંદા ને લઈ ને હૂ આવુ…

તારો ચેહરો રહી ગયો મન મા,
કદી ના ભુલાશે આ જીવન મા,
આંખો મારી ભીંજાઈ જતી,
જોઉ તને મારા આ જીવન મા…

ના આ પર ડુબૂ કે ના પેલે પાર ડુબૂ,
તમન્ના છે આ દિલ ને કે હૂ તારા પ્રેમ મા મજ઼્ધાર મા ડુબૂ

જીવન મા તારા વગર કાઇ નથી,

તારા પ્રેમ વગર મારો પ્રેમ કાઇ નથી,

...હું વિચાર મા ખોવાયો છુ તારા,

કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી….

જે તમને ગમે છે એની
સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે

...તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો

અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,

૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫ કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.
પણ “મને અભિમાન
નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી

સમાધાન એટલે લાડવાનાં પાંચ
બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ
મળ્યો છે.

બાળક રસ્તામાં અને
જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.

બગીચાનાં સમાચાર પૂછવા હોય
તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ.

ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે

ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે.
પણ આપણે મોટાભાગે
બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.

સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે.
માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.

પતિ, સાંજે ઘરે આવતાં પત્નીને, “વ્હાલી, , I am logged in.”

પત્ની: નાસ્તામાં શું લેશો?”
પતિ: “Hard disk full.”
...... See more
પત્ની: “તમે મારા માટે સાડી લઇ આવ્યા?”
પતિ: “Bad command or file name.”

પત્ની: “હે ભગવાન! ચાલો જવા દો, પગાર મળ્યો? લાવો.”
પતિ: “file in use, read only, try after some time.”

પત્નીઃ “મને તમારું ક્રેડિટ કાર્ડતો આપો, મારે ખરીદી કરવી છે.”
પતિઃ “Sharing violation, access denied.”

પત્ની: “તમારી સાથે લગ્ન કર્યા તે મારી ભૂલ હતી.”
પતિ: “data type mismatch.”

પત્નીઃ “સવારે તમારી સાથે કારમાં કોણ હતી?”
પતિઃ “system unstable press ctrl, alt, del to Reboot.”

પત્નીઃ “તમે કોઇ’દી મારી કદર કરી છે?
પતિઃ “unknown virus detected.”

પત્નીઃ તમે મને પ્રેમ કરો છો કે તમારા કોમ્પ્યુટરને?
પતિઃ “Too many parameters.”

પત્નીઃ “હું મારા મમ્મીના ઘરે ચાલી જઇશ હંમેશ માટે”
પતિઃ “close all programs and log out for another User.”

પત્નીઃ “તમારી સાથે વાત કરવીય નકામી છે.”
પતિઃ “shut down the computer.”

પત્નીઃ “હું જાઉં છું…”
પતિઃ “Its now safe to turn off your computer"

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય....!!

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો

જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી

તેને વધુ જીવવા ની દુવા ના આપશો..

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

સાચુ બોલવાનો ફાયદો એ છે
કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

મન ગમતા નામ ને ઉમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમ ને જોઇ ને ફૂલ ના ખીલે,
ફૂલ ને ખીલવવા થી મૌસમ બદલાય છે.

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,

જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
...કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,...
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,...
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે,

ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ
જતો નથી.

Saturday, August 14, 2010

All type of ગુજરાતી શાયરી

આવતા રહેશે ને જાતા રહેશે,
આ સપના અમસ્થા જ ચાંદ સાથે ડુબતા રહેશે,
ઇન્તજાર હજુ પણ આંખો માં છે,
દોસ્ત આના વગર હજુ કેટલા સુરજ ઉગતા રહેશે.

All type of ગુજરાતી શાયરી

મેરી ચાહત ને ઉસે ખુસી દે દી
બદલે મેં ઉસને મુજે ખામોશી દે દી
ખુદા સે દુઆ માંગી મરને કી
લેકિન ઉસને ભી તડપને કે લીયે ઝીંદગી દે દી

Friday, August 13, 2010

All type of ગુજરાતી શાયરી

કૈસે કહે કિ આપ કિતની ખુબસુરત હૈ,
કૈસે કહે કિ હમ આપ પે મરતે હૈ,
યે તો સિર્ફ મેરા દિલ હી જાનતા હૈ,
કિ હમ આપ પે હમારી જવાની કુરબાન કરતે હૈ...