Tuesday, February 15, 2011

રાત ગેહરી હૈ દર ભી સકતે હૈ
હમ જો કેહ્તે હૈ કર ભી સકતે હૈ
આપ જો રૂઠે તો ઇતના ભી ના સોચા
હમ તો પાગલ હૈ મર ભી સકતે હૈ

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
...સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?

હમ યાદ આપ હી કો કરતે હૈ.,
ના જીતે હૈ ના મરતે હૈ.,
પર આપકે પાસ આને સે ડરતે હૈ.,
ક્યોંકી આપ ......"closeup ".....કયો નહિ કરતે હૈ.

તમારી નફરતમાં પણ હું પ્રેમ બનીને આવિશ,

જીવુ છું ફક્ત તમારા સહારે એટલે મર્યા પછી પણ હું તારુ નશીબ બનીને આવીશ,

આ દિલમાં ફક્ત તારુજ નામ છે એટલે તારા શરીરમાં તારો શ્વાસ બનીને આવીશ,
...
ભુલાવવાની મને ના કરશો ભુલ કેમકે તારાજ હ્દયમાં હું રૂદન બનીને આવીશ.

દર્દ હોતા નહિ દુનિયા કો દિખાને કે લિયે,
હર કોઈ રોતા નહિ આંસુ બહાને કે લિયે
રૂઠને કા મઝા તો તબ આતા હૈ
જબ અપના હો કોઈ મનાને કે લિયે.

જીવનમાં દરેક પલમા નવોજ એહસાસ છે,
હમણાંજ તમને જોયા એવો મને આભાષ છે,
ભલે સમય કરીદે દુર ગમે તેટલા,
તમે યાદ કરતા હશો એવો મને વિશ્વાસ છે.
मेरी बाते अगर काँटों की तरह चुभी हो तो फूल समज लेना,
मेरी भूल को अपनी भूल समज लेना,
वक़्त मिला तो होगा तुम्हारा और मेरा सामना
तबतक तुम्हारे भविष्य के लिए शुभकामना...

આપકે લીયે હમ અજનબી હો ગયે
હમસે બાત કરના ભી ભૂલ ગયે
ગમ મેં તન્હા હો ગયે
ક્યાં પતા એ વક્ત બુરા હે....યા...બુરે હમ હો ગયે.

આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં એની યાદો રહી જાય છે,.
સપના માં રોજ આવી ને એ,
પ્રેમ ભર્યો દર્દ દઈ જાય છે,
હું તો ચાહું સદા એની યાદો ને.
...હું તો ચાહું સદા એની વાતો ને.
મને પ્રેમ કેરો સાદ દઈ જાય છે,
મને ખોટા દિલાશા દઈ જાય છે,
મારા દિલ ના એ સોદા કરી જાય છે,
મારી યાદોના વમળ રહી જાય છે,
એના રૂપના એ સોગંધ હતા,
મારા દિલ એ દર્દ એના હતા,
એ આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં યાદો રહી જાય છે.

pasubha.com

તું જતી જાય છે, કહેતી જાય છે,
મારા થી દૂર હાલી જાય છે,
મને કહેતો ખરા હવે ક્યારે મળીશ,
સપનામાં તું જ આવી જાય છે,
મારી યાદોની સંગ રહી જાય છે,
...મારા દિલમાં તું રહેલી જ છે,
મારું જીવન તું બની જાય છે,
મારા વિરહ ને કહેતી જાય છે,
પ્રેમ ના તું જામ તોડી જાય છે,
આશાના પાલન છોડી જાય છે.
મારા દિલ ના દિલાશા લઇ જાય છે,
તું જતી જાય છે, કહેતી જાય છે,
મારાથી દૂર હાલી જાય છે...
છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને,
તો કેમ હજી દર્શન ન આપી હેરાન કરો છો મને?
માન્યુ કે વાત નથી કરવી મારી સાથે,
પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને..
પ્રેમ… પ્રેમ… પ્રેમ… મા

આ પડ્યા છે બધા પ્રેમ મા,

પેલા એમ કે છે ‘સુંદર’ મજ્જા નો ખાડો
...
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,

પ્રેમમાં પડેલ ના હૃદય ફુલાય જાય,

શાંતિથી એના જ હાડકા ભાંગી જાય,

પેલા કે બબલી હુ તારો જ છુ તારો,

ને પસી વળી એમ કે માનેસ મને ઝારો?

પેલા કે હુ ને તુ આપણા બે નો સંસાર,

પસી હાળો એમ કે હવે તો ના રંઝાડ,

પેલ્લા પેલા પ્રેમ મા હારો આવે ઉસાળ,

લોકો પસી થાય સે આમ ને આમ ખુવાર,

આ તે માયાઝાળ મા કેમ કરી ને પડવુ,

તો ય મઝા સે પ્રેમ ની હટ પડી ને રડવુ,

ઇ રડવાની ય હારી આવે મઝા,
પ્રેમ… પ્રેમ… પ્રેમ… મા

આ પડ્યા છે બધા પ્રેમ મા,

પેલા એમ કે છે ‘સુંદર’ મજ્જા નો ખાડો
...
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,

પ્રેમમાં પડેલ ના હૃદય ફુલાય જાય,

શાંતિથી એના જ હાડકા ભાંગી જાય,

પેલા કે બબલી હુ તારો જ છુ તારો,

ને પસી વળી એમ કે માનેસ મને ઝારો?

પેલા કે હુ ને તુ આપણા બે નો સંસાર,

પસી હાળો એમ કે હવે તો ના રંઝાડ,

પેલ્લા પેલા પ્રેમ મા હારો આવે ઉસાળ,

લોકો પસી થાય સે આમ ને આમ ખુવાર,

આ તે માયાઝાળ મા કેમ કરી ને પડવુ,

તો ય મઝા સે પ્રેમ ની હટ પડી ને રડવુ,

ઇ રડવાની ય હારી આવે મઝા,
યે ઈશ્ક નહીં આસાં ગાલિબ એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ. ઈશ્ક હી ઈશ્ક હૈ જહાં દેખો, સારે આલમ મેં ભર રહા હૈ ઈશ્ક ઈશ્ક માશૂક ઈશ્ક આશિક હૈ, યાની અપના હી મુખ્તલા હૈ ઈશ્ક કૌન મકસદ કો ઈશ્ક બિન પહૂંચા, આરઝુ ઈશ્ક મુદુઆ ઈશ્ક મૌત ઈશ્ક કી મસ્તી હૈ,
રંગ ની પીછીં વગર તસ્વીર બનવી લીધી.
જીગર મા વસાવી ને જીન્દગી સજાવી લીધી
તમને પુછવનો સમય પન ના રહયો,
દોસ્તી ની અમે દુનિયા વસાવિ લીધી.
જિન્દગી ઘણુ બધુ શીખવે છે,
થોડી હસાવે,થોડી રડાવે છે,
વધારે ભરોસો ન કરતા બીજાઓ પર,
અંધારા માં તો પડછાયો પણ સાથ છોડે છે.
ભારતીય સાડી ને બદલે આજે મેકસી દેખાય છે,
તેથીજ આજે બધી દુનીયા સેક્સી દેખાયે છે.
અનુસરે છે કોઈ યુવાન યુવતી ને વુદ્ધા,
ખટારા પાછળ કોઈ ટેકસી દેખાય છે..........
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી,
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી..
દુર રહીશુ તો પણ તમારા દીલ મા રહીશુ,
સમય ના સથવારે મળતા રહીશુ.
આમ તો ચાદ નથી અમે,
પણ યાદ કરશો જો ખરા દીલ થી તો,
અમાસ મા પણ મળતા રહીશુ....
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે ચિરાગ ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
...
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે ચિરાગ ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
...
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી
નથી થતી હવે મુલાકાતો પણ ખયાલોમાં તું રહી,
ન હતી મુક્કદરમાં પણ ગમે-અફસાનામાં તું રહી.

પૂછાયા જ્યારે વેધક સવાલો તો જુબાન ચુપ રહી,
આમ તો હતા જવાબો પણ તે સવાલોમાં તું રહી.
...
કરી ભુલવાની ઘણી કોશીશો પણ નાકામયાબ રહી,
આ યાદોની વણઝારોના હર એક ચહેરામાં તું રહી.

કરી દે માફ, ફરી આજ મંદીરમાં એજ ગુસ્તાખી કરી,
ન હતી તારી ઈજાજત, પણ હર ઈબાદતમાં તું રહી
“આંખ બંધ કરવાથી તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે,
પણ જો જાતે બંધ કરી શકવા સક્ષમ ના હોવ તો ચાલો હું હાથ રાખું."
સપનું નહી પણ તમારો વિચાર આપજો,
તમારામાં એક થઇ શકે એમ દિલ આપજો,
હું એક નહિ પણ અનેક જન્મ જીવી લઇશ,
પણ જીંન્દગીમાં એક વાર તમારો વિશ્વાશ આપજો.
એક છોકરી આજે એમ શરમાઈ ગઈ,
કે તીજોરી લાગણીની છલકાઈ ગઈ,
મે પ્રેમથી જોયું એની આંખોમાં,
ને મને પ્રેમની વ્યથા સમજાઈ ગઈ.

ના રુકે હૈ વો દિલ બહલાને કે લિયે
ના રુકે હૈ વો વાદા નિભાને કે લિયે
ઉનકે રુકને ક સબાબ અબ પતા ચલા યારો
રુકે હૈ વો હંમે તડપાને કે લીયે.

કેહને કો સબ કુછ હે મગર કુછ કમી સી હે
લગતા હે ધડકન થમી સી હે,
મેરે પ્યાર કો થૂકરાને વાલે ઝારા આઈના તો દેખ
તેરી આંખો મેં ભી નમી સી હે

આપકો ભૂલા દેના મેરા અંદાઝ નહી
આપકો નઝર-અંદાઝ કરના મેરે જઝબાત નહી
દોસ્તી હમસે કરકે દેખો યાર
ફિર કોઈ રુલા દે યે કિસી કી ઔકાત નહી

તેરી યાદ મેં દીવાને હોકે હમ ચલે,
દુનિયા કો ભૂલ મસ્તાને હોકે હમ ચલે.

તું ક્યાં જાને ઇસ દિલ કા હાલ ક્યાં હૈ,
હમ ક્યાં થે ઔર ક્યાં હોકે હમ ચલે.
...
તુમ ને સંભાલા તો બેડર હોકે હમ ચલે,
ઝમીન કી ધૂલ સે ઝીંદગી બનકે હમ ચલે.

દીવાનેપન કી હદ ના પૂછીએ જનાબ,
તેરે ઇશ્ક મેં બદનામ હોકે હમ ચલે.

તારી યાદ ના વિખરેલા ટુકડા શોધી ને વીતેલા પળો ની તસ્વીર બનાવી લઉં
પોતાની બધી ખુસી તારા નામ લખી ને પોતાની તકદીર બનાવી લઉં

હમેશા સમજ્હોતા કરના સીખો,
ક્યુકી થોડા સા જુક જાના,
કિસી રિશ્તે કો હમેશા કે લીયે,
તોડ દેને સે બહુત બેહતર હે

મુંહ છુપાકર યુ શરમાઓંગે કબ તક…
વાહ…વાહ…
મુંહ છુપાકર યુ શરમાઓંગે કબ તક…
વાહ…વાહ…
...કેમેરામેન ક્રિતાર્થ પટેલ કે સાથ પ્રશાંત પટેલ આજતક.

pasubha.webs.com

કબતક વો મેરે ઈશ્ક સે ઇનકાર કરેગી
ખુદ તૂટ કર એક દિન તું મુઝે પ્યાર કરેગી
હમ ઇતના જલા દેંગે ઉસે ઈશ્ક કી આગ મેં
ઈઝહાર વો મુઝસે સારે બાઝાર કરેગી

Prashant_bca 9904985886

ઝીંદગી મેં કભી પ્યાર કરને કા મન હો,
તો અપની મોંતસે પ્યાર કરના..
કયું કી દુનિયા કા દસ્તુર હે..
જીસે જીતના ચાહોગે.. ઉસે ઉતના હી દુર Paoge..

Prashant_bca

કસમ હે તુઝે તેરે મૈખાને કી
પીલા ઇતની કી ના રહે ખબર ઝમાને કી
ના સુકુન ના રાહત માંગી તુઝસે................દર્દ ઇતના દે કી
ફિર હસરત ના રહે દિલ લગાને કી

9904985886

નિકાલ આયે હૈ આંસુ રોને સે પેહલે,
તૂટ જાતે હૈ સબ ખ્વાબ સોને સે પેહલે,
કેહ્તે હૈ કે પ્યાર એક સજા હૈ,
કાશ કોઈ રોક સકતા ઇસે હોને સે પેહલે

+91 99049 85886

એક લડકી કો મૈને બોલા - 'GUD MORNING'

એક લડકી કો મૈને બોલા - 'GUD MORNING'
.................ઔર.................
...લડકી કે બાપ ને મુજ સે બોલા - 'ઓયે, This Is Last WARNING'

અર્ઝ હૈ,
તેરે લિયે ચાંદ ક્યાં,............સિતારો કો ભી તોડ દુંગા,
તુમ શાદી કે લિયે હા તોહ કહો,
ઘર વાલો કો ક્યાં,..............ઘર વાલી કો ભી પટા લુંગા.

ફૂલ સે પેહલે ખુશ્બુ કો દેખો,
કરને સે પેહલે કામ કો દેખો,
કિસી કે રૂપ મેં દિવાના ના બનો
સુરત સે પેહલે ઉસકે દિલ કો તો દેખો.

કિસીકા દિલ હમારે જીતના અમીર નહી હોતા
કોઈ ઐસે હી કિસી કે પ્યાર કા ફકીર નહી હોતા
હમ લગાતે હે નિશાના સીધે દીલ પે
ચૂક જાયે વો હમારા તીર નહી હોતા

ઈશ્ક ને રાન્જે કો પાગલ બના દિયા
ઈશ્ક ને મીર કો ઝેર પીલા દિયા
માલુમ નહિ કોણ હૈ ઇસ ઈશ્ક કા ભગવાન
જિસને હુમ સબકો એ રોગ લગા દિયા

પગ ને સતાવે આવી કોઈ પાયલ નથી
બે પંક્તિ લખવા થી કોઈ શાયર નથી
એતો દુનિયામાં રહીને હશે છો લોકો
બાકી એવું દિલ બતાવો જે કદી ઘાયલ નથી

સુખ મળે છે તારી બાહો માં
સમાવી લે તારા દિલ માં
સપનું નહિ મને આશિક બનાવી લે કેમ કે
થોડો સમય તો રહી છું હું તારી આંખો માં

સુખ મળે છે તારી બાહો માં
સમાવી લે તારા દિલ માં
સપનું નહિ મને આશિક બનાવી લે કેમ કે
થોડો સમય તો રહી છું હું તારી આંખો માં

ચાહતે થે આપકો પર ઈઝહાર ન કર શકે
કટ ગઈ ઉમર હમ ઈકરાર કર ન શકે
હમારી ભી કૈસી મઝ્બુરી થી ઝુબાન તો થી
પર ઇસ્તેમાલ નાં કર શકે

મેરે પ્યાર કી વો હદ પૂછતે હૈ
દિલ મેં કિતની જગહ હૈ એ પૂછતે હૈ
ચાહતે હૈ હમ ઉન્હી કો કયો ઇતના
ઇસકી ભી વો વજહ પૂછતે હૈ

All type of ગુજરાતી શાયરી

તારી આંખોમાં હું પ્રેમ મારો શોધું છું
તારી નઝર માં હું ચહેરો મારો શોધું છું
કરું છું તને પ્રેમ કેવી રીતે કહું તને
દિલ ની વાત એ રીત હું શોધું છું

વાત ઇશારે સમજાય તેનું નામ....પ્રેમ
એકને વાગે ને બીજા ને દર્દ થાય એનું નામ....પ્રેમ
દિલ ભલે ધબકતું હોય જુદા જુદા
ધબકારા બન્ને ને સાથે સંભળાય એનું નામ....પ્રેમ

દિલ ની મહેફિલ માં નામ આવે છે તારું
મારા દિલ માં બનવું શું ધામ તારું
કહું કેમ તને કે તારા નામ ઉપર કુરબાન ....કરું શું નામ મારું

બીત ગયી તારો વાલી સુનહરી રાત
યાદ આયી ફિર વહી પ્યારી સી બાત
ખુસીયો સે હર પલ હો આપકી મુલાકાત
ઈસલીયે મુસ્કુરાકર કરના દિન કી શુરુઆત

બીત ગયી તારો વાલી સુનહરી રાત
યાદ આયી ફિર વહી પ્યારી સી બાત
ખુસીયો સે હર પલ હો આપકી મુલાકાત
ઈસલીયે મુસ્કુરાકર કરના દિન કી શુરુઆત