Tuesday, February 15, 2011

All type of ગુજરાતી શાયરી

તારી આંખોમાં હું પ્રેમ મારો શોધું છું
તારી નઝર માં હું ચહેરો મારો શોધું છું
કરું છું તને પ્રેમ કેવી રીતે કહું તને
દિલ ની વાત એ રીત હું શોધું છું

No comments:

Post a Comment