Tuesday, February 15, 2011

પગ ને સતાવે આવી કોઈ પાયલ નથી
બે પંક્તિ લખવા થી કોઈ શાયર નથી
એતો દુનિયામાં રહીને હશે છો લોકો
બાકી એવું દિલ બતાવો જે કદી ઘાયલ નથી

No comments:

Post a Comment