Wednesday, October 10, 2012

કલ કો મિલને કી આસ રેહને દો,
ઝીંદગી કી બાકી પ્યાસ રેહને દો,
અપની ખુશીયા સમેટ લો જાન,
મુજકો યુ હી ઉદાસ રેહને દો <-------------<<<
અરમાનો કી ગિનતી તો મુજે નહિ આતી,
પર દિલ કા એક ખયાલ આપશે કેહ દુ,
અગર પાની કી હર 1 બૂંદ પ્યાર બન જાયે,
તો તોફે મેં આપકો સારા સમંદર દે દુ…
વોહ અચાનક આયેંગે ઇસ તરહ સે ઝીંદગી મેં,
હમને કભી સોચા નાં થા,
ગાલી સે દોસ્તી ઔર દોસ્તી સે મોહબ્બત હોગી,
હમને કભી સોચા નાં થા,
ઉનકા વોહ માસૂમ સ ચહેરા દિલ કો મેરે ભા ગયા,
...મોહબ્બત કા નશા કૂછ ઇસ કદર છા ગયા,
મોહબ્બત મેં મેરી વોહ ઇસ કદર ખોયે હૈ,
મુજ્હે નાં પાને કા દર સે વોહ રાતો કો છીપ-છીપ કે રોયે હૈ,
ચાહત મેરી ભી કૂછ કામ નહિ,
પર ઉનકી ચાહત કે આગે ઉસ મેં દમ નહિ,
ચાહત કા મેરી ઇસ કદર ઇમ્તેહાન ના લીજીયે,
મેરી ચાહત મેં અપની ચાહત કી મરજી શામિલ કીજીયે,
વિશ્વાસ કરો હુમ પર ટૂટને હમ નહિ દેંગે,
સાથ આપ દેના છૂટને હમ નહિ દેંગે,
મોહબ્બત કી હૈ મોહબ્બત કરેંગે,
સાથ રહે હૈ ઔર સાથ રહેંગે..
બજાવો તાલી મારી શાયરી પર,
હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે,
હું સુ કરું વાત આ જમાના ની,
સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…
યહા લોગો કે અંદાઝ બદલતે રેહ્તે હૈ,
યહા દિન તો ક્યાં રાત બદલતે રેહ્તે હૈ,
ઇન હુસ્ન વાલો કા ક્યાં ઐતબાર કરે,
યે તો દૌલત કી ખાતીર યાર બદલતે રેહ્તે હૈ.
નફરતે લાખ મિલી કોઈ મોહબ્બત ના મિલી,
ઝીંદગી બીત ગઈ પર રાહત ના મિલી,
તેરી મેહફીલ મેં હર શકસ કો હંસતા દેખા,
એક મેં થા જીસે હંસને કી ઈજાઝત ના મિલી.

9904985886

હમસે ઝ્યાદા કોઈ બેચૈન ક્યાં હોગા,
હમસે ઝ્યાદા કોઈ બેતાબ ક્યાં હોગા,
ઉનકી યાદો કો બાહો મેં લેકર સોયે રહે,
ઇસ્સે ઝ્યાદા ઉનકે પ્યાર કા જવાબ ક્યાં હોગા.....???
મુજે ખ્વાબ દેખને કી ઇતની બડી સજા મિલી,
કી અબ સોને કો ભી દિલ નહિ કરતા,
એક પલ મુસ્કુરાને પર ઝમાને ને ઇતના રુલાયા કી,
અબ ગમ ભી મિલે તો રોને કો દિલ નહિ કરતા......................!!!
ફન્ના હો જાને મેં વિશ્વાસ ચાહિયે,
સચે પ્યાર કે લિયે દિલ મેં એહસાસ ચાહીએ,
હોંઠો સે કેહને કી જરૂરત નહિ,
બસ આંખો મેં ખામોશી કી અવાઝ ચાહીએ.
રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?
એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.
તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,
કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે..!!

http://www.facebook.com/pasubha

ઉનકી યાદો કો હમને સુફિયાના રખા
અપને દીલ મે ઉનકા આશીયાના રખા
જીતની બાર હમને ઉનસે મીલને કી કોશિશ કી
ઉસને હર બાર એક નયા બહાના રખા
આહત શી કોઇ આયે તો લગતા હૈ કી તુમ હો
સાયા સા કોઇ લેહરાયે તો લગતા હૈ કી તુમ હો
અબ તુમહી બતાઓ
તુમ ક્યા કિસી ભુત સે કમ હો..........????????????????????
ચીત્રકુટમા ઘાટ પર ભાઇ સાયકલ ની ભીડ
તુલસીદાસ પંચર કરે હવા ભરે રઘુવીર
સ્ટેરીંગ દેવ રક્ષા કરે સનમુખ રહો બ્રેક
પંચદેવ વળી રક્ષા કરો ટ્યુબ ટાયર ને જેક
જન્નત કે મહેલો મે હો મહેલ હો આપકા
ખ્વાબો કી વાડી મે હો શહેર આપકા
સિતારો કે આંગન મે હો ઘર આપકા
દુઆ હે સબસે ખુબસુરત હો હર દિન આપકા
કભી લગા વો હમે સતા રહે હે
કભી લગા કી વો કરીબ આ રહે હૈ
કુછ લોગ હોતે હે આંશુ કી તરહ
પતા હી નહી લગતા સાથ દે રહે હે યા છોડ કે જા રહે હૈ.....????
બેવફા તો વો થી.....પર ઇલઝામ હમ કો દેતી થી
પેહલા નામ થા મેરા ઉસકે હોથો પર
અબ વો નામ કિસી ઔર કા લેતી હૈ
કભી લેતી થી વાદા મુજસે " હોન્ગે જુદા ન હમ"
અબ યે વાદા કિસી ઔર સે લેતી હૈ
ઉન્હે ચાહના હમારી કમજોરી હૈ
ઉન્સે કેહ નહી પાના..........હમારી મજબુરી હૈ
વો ક્યુ નહી સમજતે હમારી ખામોશી કો

ક્યા પ્યાર કા ઇઝહાર કરના જરૂરી હૈ........????
કભી ના આયે મેરે સાથ ચલકે
હમેશા ગયે મુજે બરબાદ કરકે
અગર કભી આ જાઓ મેરી મયત પે
તો કેહ દેના અભી સોયા હૈ....તુજે યાદ કરકે
મોહબ્બત હર ઇન્સાન કો અજમાતી હૈ
કિસી સે રૂથ જાતી હૈ ઔર કિસી પર મુસ્કુરાતી હૈ
મોહબ્બત ખેલ હી ઐસા હૈ
કિસી કા કુછ નહી જાતા ઔર કિસી કી જાન ચલી જાતી હૈ.......!!!!!




હવે કસુજ કહેવાની જરૂર નથી,
અહેસાસ એવો છે કે હવે મળવાનીય જરૂર નથી,
ક્યાંક મળી પણ જાય તો કઈ કહેવાનીય જરૂર નથી,
મિલન એવું હશે કે પછી બે દિલ ની જરૂર નથી,

Thursday, January 19, 2012

તને જોવાનો કોઈ અર્થ નથી…

હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું તારું દિલ નથી
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું.
એ હવે મને મંજુર નથી
ભલે હું હાર્યો અને તું જીતી, પણ
મારી હર જેવો દમ તારી જીત માં નથી
નસીબદાર છે એ કે જેને તું મળી
પણ એમાં હું શું કરી શકુ?
તને પામી શકું એવી એકેય રેખા
મારા હાથમાં નથી.
હું જોઉં તને તું જુવે બીજાને
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી.
હું લખું અને તું વાંચી ના શકે
અને કદાચ વાંચે તો સમજી ના શકે
એવી મારી આ ગઝલનો કઈ અર્થ નથી

Monday, August 15, 2011

આદમીની એ મુસીબત મોતથી પણ છે વિશેષ,
જિંદગી પોતાની જ્યારે પારકી થઈ જાય છે.

કોઈ એક દિનમાં સુખી થાતું હશે કોને ખબર,
મેં એ જોયું કંઈક એક દિનમાં દુ:ખી થઈ જાય છે.
દુનિયાનાં બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના!

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મે કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો
જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં
જેવી રીતે જોઉં છું એમની તસવીરને.
વોહ અચાનક આયેંગે ઇસ તરહ સે ઝીંદગી મેં,
હમને કભી સોચા નાં થા,
ગાલી સે દોસ્તી ઔર દોસ્તી સે મોહબ્બત હોગી,
હમને કભી સોચા નાં થા,
ઉનકા વોહ માસૂમ સ ચહેરા દિલ કો મેરે ભા ગયા,
...મોહબ્બત કા નશા કૂછ ઇસ કદર છા ગયા,
મોહબ્બત મેં મેરી વોહ ઇસ કદર ખોયે હૈ,
મુજ્હે નાં પાને કા દર સે વોહ રાતો કો છીપ-છીપ કે રોયે હૈ,
ચાહત મેરી ભી કૂછ કામ નહિ,
પર ઉનકી ચાહત કે આગે ઉસ મેં દમ નહિ,
ચાહત કા મેરી ઇસ કદર ઇમ્તેહાન ના લીજીયે,
મેરી ચાહત મેં અપની ચાહત કી મરજી શામિલ કીજીયે,
વિશ્વાસ કરો હુમ પર ટૂટને હમ નહિ દેંગે,
સાથ આપ દેના છૂટને હમ નહિ દેંગે,
મોહબ્બત કી હૈ મોહબ્બત કરેંગે,
સાથ રહે હૈ ઔર સાથ રહેંગે..
શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે
...
તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

Tuesday, February 15, 2011

રાત ગેહરી હૈ દર ભી સકતે હૈ
હમ જો કેહ્તે હૈ કર ભી સકતે હૈ
આપ જો રૂઠે તો ઇતના ભી ના સોચા
હમ તો પાગલ હૈ મર ભી સકતે હૈ

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
...સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?

હમ યાદ આપ હી કો કરતે હૈ.,
ના જીતે હૈ ના મરતે હૈ.,
પર આપકે પાસ આને સે ડરતે હૈ.,
ક્યોંકી આપ ......"closeup ".....કયો નહિ કરતે હૈ.