Wednesday, October 10, 2012

બજાવો તાલી મારી શાયરી પર,
હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે,
હું સુ કરું વાત આ જમાના ની,
સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…

No comments:

Post a Comment