Wednesday, October 10, 2012

મોહબ્બત હર ઇન્સાન કો અજમાતી હૈ
કિસી સે રૂથ જાતી હૈ ઔર કિસી પર મુસ્કુરાતી હૈ
મોહબ્બત ખેલ હી ઐસા હૈ
કિસી કા કુછ નહી જાતા ઔર કિસી કી જાન ચલી જાતી હૈ.......!!!!!




હવે કસુજ કહેવાની જરૂર નથી,
અહેસાસ એવો છે કે હવે મળવાનીય જરૂર નથી,
ક્યાંક મળી પણ જાય તો કઈ કહેવાનીય જરૂર નથી,
મિલન એવું હશે કે પછી બે દિલ ની જરૂર નથી,

Thursday, January 19, 2012

તને જોવાનો કોઈ અર્થ નથી…

હવે તને જોવાનો કોઈ અર્થ નથી
મને સમજી શકે એવું તારું દિલ નથી
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું.
એ હવે મને મંજુર નથી
ભલે હું હાર્યો અને તું જીતી, પણ
મારી હર જેવો દમ તારી જીત માં નથી
નસીબદાર છે એ કે જેને તું મળી
પણ એમાં હું શું કરી શકુ?
તને પામી શકું એવી એકેય રેખા
મારા હાથમાં નથી.
હું જોઉં તને તું જુવે બીજાને
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી.
હું લખું અને તું વાંચી ના શકે
અને કદાચ વાંચે તો સમજી ના શકે
એવી મારી આ ગઝલનો કઈ અર્થ નથી

Monday, August 15, 2011

આદમીની એ મુસીબત મોતથી પણ છે વિશેષ,
જિંદગી પોતાની જ્યારે પારકી થઈ જાય છે.

કોઈ એક દિનમાં સુખી થાતું હશે કોને ખબર,
મેં એ જોયું કંઈક એક દિનમાં દુ:ખી થઈ જાય છે.
દુનિયાનાં બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના!

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મે કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો
જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં
જેવી રીતે જોઉં છું એમની તસવીરને.
વોહ અચાનક આયેંગે ઇસ તરહ સે ઝીંદગી મેં,
હમને કભી સોચા નાં થા,
ગાલી સે દોસ્તી ઔર દોસ્તી સે મોહબ્બત હોગી,
હમને કભી સોચા નાં થા,
ઉનકા વોહ માસૂમ સ ચહેરા દિલ કો મેરે ભા ગયા,
...મોહબ્બત કા નશા કૂછ ઇસ કદર છા ગયા,
મોહબ્બત મેં મેરી વોહ ઇસ કદર ખોયે હૈ,
મુજ્હે નાં પાને કા દર સે વોહ રાતો કો છીપ-છીપ કે રોયે હૈ,
ચાહત મેરી ભી કૂછ કામ નહિ,
પર ઉનકી ચાહત કે આગે ઉસ મેં દમ નહિ,
ચાહત કા મેરી ઇસ કદર ઇમ્તેહાન ના લીજીયે,
મેરી ચાહત મેં અપની ચાહત કી મરજી શામિલ કીજીયે,
વિશ્વાસ કરો હુમ પર ટૂટને હમ નહિ દેંગે,
સાથ આપ દેના છૂટને હમ નહિ દેંગે,
મોહબ્બત કી હૈ મોહબ્બત કરેંગે,
સાથ રહે હૈ ઔર સાથ રહેંગે..
શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે
...
તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

Tuesday, February 15, 2011

રાત ગેહરી હૈ દર ભી સકતે હૈ
હમ જો કેહ્તે હૈ કર ભી સકતે હૈ
આપ જો રૂઠે તો ઇતના ભી ના સોચા
હમ તો પાગલ હૈ મર ભી સકતે હૈ

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
...સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?

હમ યાદ આપ હી કો કરતે હૈ.,
ના જીતે હૈ ના મરતે હૈ.,
પર આપકે પાસ આને સે ડરતે હૈ.,
ક્યોંકી આપ ......"closeup ".....કયો નહિ કરતે હૈ.

તમારી નફરતમાં પણ હું પ્રેમ બનીને આવિશ,

જીવુ છું ફક્ત તમારા સહારે એટલે મર્યા પછી પણ હું તારુ નશીબ બનીને આવીશ,

આ દિલમાં ફક્ત તારુજ નામ છે એટલે તારા શરીરમાં તારો શ્વાસ બનીને આવીશ,
...
ભુલાવવાની મને ના કરશો ભુલ કેમકે તારાજ હ્દયમાં હું રૂદન બનીને આવીશ.

દર્દ હોતા નહિ દુનિયા કો દિખાને કે લિયે,
હર કોઈ રોતા નહિ આંસુ બહાને કે લિયે
રૂઠને કા મઝા તો તબ આતા હૈ
જબ અપના હો કોઈ મનાને કે લિયે.

જીવનમાં દરેક પલમા નવોજ એહસાસ છે,
હમણાંજ તમને જોયા એવો મને આભાષ છે,
ભલે સમય કરીદે દુર ગમે તેટલા,
તમે યાદ કરતા હશો એવો મને વિશ્વાસ છે.
मेरी बाते अगर काँटों की तरह चुभी हो तो फूल समज लेना,
मेरी भूल को अपनी भूल समज लेना,
वक़्त मिला तो होगा तुम्हारा और मेरा सामना
तबतक तुम्हारे भविष्य के लिए शुभकामना...

આપકે લીયે હમ અજનબી હો ગયે
હમસે બાત કરના ભી ભૂલ ગયે
ગમ મેં તન્હા હો ગયે
ક્યાં પતા એ વક્ત બુરા હે....યા...બુરે હમ હો ગયે.

આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં એની યાદો રહી જાય છે,.
સપના માં રોજ આવી ને એ,
પ્રેમ ભર્યો દર્દ દઈ જાય છે,
હું તો ચાહું સદા એની યાદો ને.
...હું તો ચાહું સદા એની વાતો ને.
મને પ્રેમ કેરો સાદ દઈ જાય છે,
મને ખોટા દિલાશા દઈ જાય છે,
મારા દિલ ના એ સોદા કરી જાય છે,
મારી યાદોના વમળ રહી જાય છે,
એના રૂપના એ સોગંધ હતા,
મારા દિલ એ દર્દ એના હતા,
એ આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં યાદો રહી જાય છે.

pasubha.com

તું જતી જાય છે, કહેતી જાય છે,
મારા થી દૂર હાલી જાય છે,
મને કહેતો ખરા હવે ક્યારે મળીશ,
સપનામાં તું જ આવી જાય છે,
મારી યાદોની સંગ રહી જાય છે,
...મારા દિલમાં તું રહેલી જ છે,
મારું જીવન તું બની જાય છે,
મારા વિરહ ને કહેતી જાય છે,
પ્રેમ ના તું જામ તોડી જાય છે,
આશાના પાલન છોડી જાય છે.
મારા દિલ ના દિલાશા લઇ જાય છે,
તું જતી જાય છે, કહેતી જાય છે,
મારાથી દૂર હાલી જાય છે...
છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને,
તો કેમ હજી દર્શન ન આપી હેરાન કરો છો મને?
માન્યુ કે વાત નથી કરવી મારી સાથે,
પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને..
પ્રેમ… પ્રેમ… પ્રેમ… મા

આ પડ્યા છે બધા પ્રેમ મા,

પેલા એમ કે છે ‘સુંદર’ મજ્જા નો ખાડો
...
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,

પ્રેમમાં પડેલ ના હૃદય ફુલાય જાય,

શાંતિથી એના જ હાડકા ભાંગી જાય,

પેલા કે બબલી હુ તારો જ છુ તારો,

ને પસી વળી એમ કે માનેસ મને ઝારો?

પેલા કે હુ ને તુ આપણા બે નો સંસાર,

પસી હાળો એમ કે હવે તો ના રંઝાડ,

પેલ્લા પેલા પ્રેમ મા હારો આવે ઉસાળ,

લોકો પસી થાય સે આમ ને આમ ખુવાર,

આ તે માયાઝાળ મા કેમ કરી ને પડવુ,

તો ય મઝા સે પ્રેમ ની હટ પડી ને રડવુ,

ઇ રડવાની ય હારી આવે મઝા,
પ્રેમ… પ્રેમ… પ્રેમ… મા

આ પડ્યા છે બધા પ્રેમ મા,

પેલા એમ કે છે ‘સુંદર’ મજ્જા નો ખાડો
...
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,

પ્રેમમાં પડેલ ના હૃદય ફુલાય જાય,

શાંતિથી એના જ હાડકા ભાંગી જાય,

પેલા કે બબલી હુ તારો જ છુ તારો,

ને પસી વળી એમ કે માનેસ મને ઝારો?

પેલા કે હુ ને તુ આપણા બે નો સંસાર,

પસી હાળો એમ કે હવે તો ના રંઝાડ,

પેલ્લા પેલા પ્રેમ મા હારો આવે ઉસાળ,

લોકો પસી થાય સે આમ ને આમ ખુવાર,

આ તે માયાઝાળ મા કેમ કરી ને પડવુ,

તો ય મઝા સે પ્રેમ ની હટ પડી ને રડવુ,

ઇ રડવાની ય હારી આવે મઝા,
યે ઈશ્ક નહીં આસાં ગાલિબ એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ. ઈશ્ક હી ઈશ્ક હૈ જહાં દેખો, સારે આલમ મેં ભર રહા હૈ ઈશ્ક ઈશ્ક માશૂક ઈશ્ક આશિક હૈ, યાની અપના હી મુખ્તલા હૈ ઈશ્ક કૌન મકસદ કો ઈશ્ક બિન પહૂંચા, આરઝુ ઈશ્ક મુદુઆ ઈશ્ક મૌત ઈશ્ક કી મસ્તી હૈ,
રંગ ની પીછીં વગર તસ્વીર બનવી લીધી.
જીગર મા વસાવી ને જીન્દગી સજાવી લીધી
તમને પુછવનો સમય પન ના રહયો,
દોસ્તી ની અમે દુનિયા વસાવિ લીધી.
જિન્દગી ઘણુ બધુ શીખવે છે,
થોડી હસાવે,થોડી રડાવે છે,
વધારે ભરોસો ન કરતા બીજાઓ પર,
અંધારા માં તો પડછાયો પણ સાથ છોડે છે.
ભારતીય સાડી ને બદલે આજે મેકસી દેખાય છે,
તેથીજ આજે બધી દુનીયા સેક્સી દેખાયે છે.
અનુસરે છે કોઈ યુવાન યુવતી ને વુદ્ધા,
ખટારા પાછળ કોઈ ટેકસી દેખાય છે..........
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી,
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી..
દુર રહીશુ તો પણ તમારા દીલ મા રહીશુ,
સમય ના સથવારે મળતા રહીશુ.
આમ તો ચાદ નથી અમે,
પણ યાદ કરશો જો ખરા દીલ થી તો,
અમાસ મા પણ મળતા રહીશુ....
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે ચિરાગ ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
...
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે ચિરાગ ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
...
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી