Sunday, December 4, 2016

તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો


થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશાનું રડી આંખો,
વગર ઊંઘે જ સપનાના પ્રદેશે જઈ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો.

No comments:

Post a Comment