Sunday, December 4, 2016

તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો


થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશાનું રડી આંખો,
વગર ઊંઘે જ સપનાના પ્રદેશે જઈ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો.

અમે કંઇ પૂછતા નથી….!!!! 9624485886

એવું નથી કે એ છુપાવવા ની ક્ષમતા નથી,
પણ દિલ માં જ રહે એ દર્દ ગમતા નથી….

એવું કરીશું તો કદાચ ખુદા બની જઇશું,
પણ સમય ને માન આપી અમે હસતા નથી….

બની શકે કે મારી ગઝલો પણ નિષ્ફળ રહે,
જે વીતી ગયું છે એ બધું અમે લખતા નથી….

મૌન ને જ અંતિમ પડાવ માની લીધો છે,
એ કંઇ કહેતા નથી, કે અમે કંઇ પૂછતા નથી….!!!!

કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય


જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.

લુટારા થઇ નથી શકતા


અમનેય શ્રદ્ધા હતી તમારી આંખો પર,
હવે તેમાય ઉતારા થઇ નથી શકતા,
દિલ ની લેતી દેતી એક વખત થાય છે,
ધારીએ તોય લુટારા થઇ નથી શકતા

તું નથી પાસે


તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.
હજારો છે દુશ્મન અહીં મારા માટે,
પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ?

Sanam Gupta

વફા કા નામ ના લો યારો 
વફા દિલ કો દુખાતી હૈ
વફા કા નામ લેતે હી,
હંમે Sonam Gupta બેવફા કી યાદ આતી હૈ