Tuesday, February 15, 2011

વાત ઇશારે સમજાય તેનું નામ....પ્રેમ
એકને વાગે ને બીજા ને દર્દ થાય એનું નામ....પ્રેમ
દિલ ભલે ધબકતું હોય જુદા જુદા
ધબકારા બન્ને ને સાથે સંભળાય એનું નામ....પ્રેમ

દિલ ની મહેફિલ માં નામ આવે છે તારું
મારા દિલ માં બનવું શું ધામ તારું
કહું કેમ તને કે તારા નામ ઉપર કુરબાન ....કરું શું નામ મારું

બીત ગયી તારો વાલી સુનહરી રાત
યાદ આયી ફિર વહી પ્યારી સી બાત
ખુસીયો સે હર પલ હો આપકી મુલાકાત
ઈસલીયે મુસ્કુરાકર કરના દિન કી શુરુઆત

બીત ગયી તારો વાલી સુનહરી રાત
યાદ આયી ફિર વહી પ્યારી સી બાત
ખુસીયો સે હર પલ હો આપકી મુલાકાત
ઈસલીયે મુસ્કુરાકર કરના દિન કી શુરુઆત

Sunday, December 12, 2010

વફા કા નામ ના લો યારો
વફા દિલ કો દુખાતી હૈ
વફા કા નામ લેતે હી,
હંમે એક બેવફા કી યાદ આતી હૈ

વફા કા નામ ના લો યારો
વફા દિલ કો દુખાતી હૈ
વફા કા નામ લેતે હી,
હંમે એક બેવફા કી યાદ આતી હૈ

Wednesday, September 1, 2010

દર્દ પણ એવુ જ, ને લાપરવાહી પણ એવી જ છે,
હાસ્યથી મારા, હુ મહેફિલ ને રડાવી જાઊ છુ........!!!!

વર્ગમા ધમાલ કરવી,
મિત્રોને ચોક મારવા
વિમાન ઉડાવવા,
જોબ પર મસ્તી કરવી
...અને આંટા ફેરા મારવા,
તળાવને કિનારે જઈને
પાણીમા પથરા મારવા,
ખેતરમા જઈને દોડા દોડ કરવી,
ચુંટણી વખતે કમળ કે પંજા
સિવાય કોઇ બીજા ચિન્હ નુ કેન્વાસીંગ કરવુ
સ્વાતંત્ર અને પ્રજાસત્તાક
દિવસે એની એ જ પરેડ
એની એ જ મિસાઈલ અને એનુ એ જ 'ગાંધી' પિક્ચર જોયીને
કંટાળી જવુ
બસ સ્ટેસનમા ગિરદી થાય ત્યારે ગુસ મારીને અંદર ચઢી જવુ
ઘંઊના
ખેતરમાં જયીને થ્રેસરમા ડુંડા નાખવા

જોઇ એક ઝલક અને નસીબ સમજી બેથા
આંખો ની એક ચમક ને પ્રેમ સમજી બેથા
યાદ માં એમની કર્યા છે આ રસ્તા ભિના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેથા

"આંખની સામે તો આંખ મળશે જરૂર,
પણ નજર તમે ટકાવી નહિં શકો........
અમે તો ફેલાવીશું આ બાંહોને,
...પણ હાથ તમારો તમે લંબાવી નહિં શકો........
દોસ્તી કરી છે ખરા હ્રદયથી અમે,
જાણું છું કે તમે ક્યારેય પારખી નહિં શકો......
વ્રજનો ધા પડશે જ્યારે હ્રદય પર,...
ત્યારે વિદાય વેળા તમે નજર મીલાવી નહિં શકો......
આવીશ જ્યારે મહેમાન બનીને આંગણે તમારા,
હ્રદયના બંધ દ્વાર તમે ઉધાડી નહિં શકો.......

ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે;

પડ્યા ભૂલા ને પહોંચી ગયા, ગમોને સરનામે,
ડર નથી હવે અમને સમયના વહી જવાનો;

પી લીધો છે અમે એને, ભરીને જિંદગીના નામે,

જો આવે તો હળવે પગલે આવજે જિંદગી આંગણે;

નાજુક છોડ ઉર્મિના, અમે વાવ્યા છે ક્યારે ક્યારે,

અસ્તિત્વનું પુસ્તક 'રાહે'નું ઊંધું છે એ રીતે;

જવાબ મોત જિંદગીનો, આપ્યો છે પહેલા પાને.

સમય ના બંધન ના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે,
...પણ કોણ સમજાવેએમને
કે સાચા પ્રેમ ના "પુર્ણવિરામ" નથી હોતા..

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
...પણ શું કરે? પોતા નો જ સિક્કો
ખોટો નીકળ્યો…

અક્ષર નો સંગાથ લઇ ને,
ખુદ ની ગઝલ લખી રહ્યો છુ,
તારા દિલ મા શું છે નથી જાણતો છતા,
આપના પ્રેમ ના દીવા સ્વપ્નો જોઈ રહ્યો છુ…..

રિશ્તે ને હર કદમ પે ઇમ્તિહાન લિયા
તન્હાઇ ને હર મોડ પર ધોખા દિયા
ઝીંદગી સે ફિર ભી શિકાયત નહી
ક્યોકી કિસ્મત ને જો આપ જૈસા દોસ્ત દિયા

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને


અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને

દોસ્તો ની કમી અમે સારી રીતે જાણીયે છીએ
દુનિય ની ઉદાસી અમે સારી રીતે જાણીયે છીએ
આતો સાથ છે આપણા જેવા મિત્રો નો
એટલે તો હસિને જીવવાનું જાણીયે છીએ

જે વ્યક્તિ ની યાદ તમને ખુશી ની પલો માં આવે ત્યારે
સમજવુ કે તમે તેને પ્રેમ કરો છો
ને જેની યાદ તમને દુઃખ માં આવે ત્યારે
સમજવુ કે તે તમને પ્રેમ કરે છે.

કોઇ ને પ્રેમ કરો તો તડપાવસો નહી
પ્રેમ માં તડપો તો રડસો નહી
જો રડો તો કોઇને કહેશો નહી
પણ જો કહો તો એટલુ જ કહેજો કે " પ્રેમ કદી કરશો નહી "

ફુલો મા કેટલા રંગ હોય છે
હવામાં કેવા તરંગ હોય છે
તમને જોય ને ખબર પડી કે
ખરેખર દુનિયા માં તમારા જેવા " નંગ " પણ હોય છે.

ભાવનાએ કીસી એક કોને મેં રો રહી હૈ,
મહોબત કીસી મોડ પર તન્હા પડી હૈ,
ફીર ભી કીસી ચાહનેવાલે કી મુઝે તલાશ હૈ,

માના કી છુપ ગયા હૈ કાલે બાદલો મેં મેરા ચાંદ,
પર અબ ભી ઈન કાલી અંધેરી રાતોં મે,
ચાંદની કી મુઝે તલાશ હૈ,

મુશ્કેલ જીંદગી પાસેથી સરળતાની આશા રાખું છું,
દગાખોર મિત્રો પાસેથી
વફાદારીની આશા રાખું છું,
લુંટાવી દીધા પછી સઘળું કંઈક લુંટાવવાની આશા
...રાખું છું,
છું બોલવા અસમર્થ છતાં કંઈક બોલવાની આશા રાખું છું,

કમપ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ?
જો જીવનમાં હોય
ખુશી SAVE
...ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
સવારથી સાંજ ચીટકી રહો NETWORK
ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં પૂરતું છે.

નામ કંઈક જાણીતું હતું,
પણ થોડું જુનું પુરાણું હતું,
સહુના જીવન સાથે જોડાયેલું હતું,
ફક્ત એક જ વાર આવતું હતું,
...સાંભળનારના કાનમાં ગુંજી ઉઠતું હતું,
મનની સ્થિતીને ઘમરોળતું હતું,

કોઈને ખબર નથી,
આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા,
છતા લોકો ચાલતા જાય છે,
...કોઈક ને સામે રૂપિયા,
તો કોઈક ને ડોલર દેખાય છે,
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે ?

આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી
મલવા ખાતર મલી જાય છે બધુ મન ને શાતિ નથી મળતી
...ોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.
જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી
મનમા અવિરત તરવરતી હોય્ છે,
એ આક્રુતિ નથી મળતી પ્રેમ
મા મળી તો જતા હોય છે મન પણ,
નસીબની રેખા નથી મળતી
ચાલી નીકળે છે
બધા પ્રેમ ના માર્ગે પણ
દરેકને મન્જીલ નથી મળતી.

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ
...શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો 

ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય 'ઢ' ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો

પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગાડ ન કરો
ભ – કહે છે ભારરૂપ ન બનો
...મ – કહે છે મધૂર બનો
ય – કહે છે યશસ્વી બનો
ર – કહે છે રાગ ન કરો
લ – કહે છે લોભી ન બનો
વ – કહે છે વેર ન રાખો
શ – કહે છે કોઇને શત્રુ ન માનો
સ – કહે છે હંમેશા સાચુ બોલો
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
હ – કહે છે હંમેશા હસતા રહો
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો

ચહેરો તમારો જોયો અને સવાર પડી,
તમારી જુલ્ફોની મહેકથી તાજગી મળી,