Wednesday, September 1, 2010

કોઈને ખબર નથી,
આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા,
છતા લોકો ચાલતા જાય છે,
...કોઈક ને સામે રૂપિયા,
તો કોઈક ને ડોલર દેખાય છે,
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે ?

No comments:

Post a Comment